Talati Practice MCQ Part - 6 The ___ ones will reply ___. clever, ever clever, correctly correct, clever clever, correct clever, ever clever, correctly correct, clever clever, correct ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુ. 213 અનુ. 168 અનુ. 123 અનુ. 210 અનુ. 213 અનુ. 168 અનુ. 123 અનુ. 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બે પાઈપ ‘A’ અને ‘B’ એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિમિન્ટમાં ભરી શકે છે. જો બંને પાઈપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 32 મિનિટ 20 મિનિટ 24 મિનિટ 36 મિનિટ 32 મિનિટ 20 મિનિટ 24 મિનિટ 36 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? પ્રેરક ભાવે પ્રયોગ કર્મણી કર્તરી પ્રેરક ભાવે પ્રયોગ કર્મણી કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ? 5 ટકા 10 ટકા 12 ટકા 15 ટકા 5 ટકા 10 ટકા 12 ટકા 15 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? એની બેસન્ટ સી. રાજગોપાલાચારી સરોજિની નાયડુ રવિશંકર મહારાજ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી સરોજિની નાયડુ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP