સામાન્ય વિજ્ઞાન (General Science) ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ? તાપમાન માપવા માટે ઉર્જા માપવા માટે અંતર માપવા માટે સમય માપવા માટે તાપમાન માપવા માટે ઉર્જા માપવા માટે અંતર માપવા માટે સમય માપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? કેથી સુલિવાન જુડિથ રેજનીક સ્વેત્લાના સોવિત્કાયા વેલેન્ટીના કેથી સુલિવાન જુડિથ રેજનીક સ્વેત્લાના સોવિત્કાયા વેલેન્ટીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિલિકોન શેમાંથી પ્રચૂર માત્રામાં મળી આવે છે ? કોલસો મીઠું ચૂનાના પથ્થર રેતી કોલસો મીઠું ચૂનાના પથ્થર રેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? કાગડો ગીધ કબૂતર સમડી કાગડો ગીધ કબૂતર સમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેટરીમાં પ્રાથમિકરૂપે કયું એસિડ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ સાઈટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ સાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? જસત અકીક ડોલોમાઈટ ચિરોડી જસત અકીક ડોલોમાઈટ ચિરોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP