GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The teachers dicussed several ___ issues ___ the Education Minister. pedagogical, with educate, at pedagogy, in education, with pedagogical, with educate, at pedagogy, in education, with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ? થ્રીપ્સ સફેદ માખી તડતડીયા મોલોમશી થ્રીપ્સ સફેદ માખી તડતડીયા મોલોમશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ખાટું મોળું થવું દૂધ મેળવવું દહીં બનાવવું બગડી જવું યોગ્ય થવું દૂધ મેળવવું દહીં બનાવવું બગડી જવું યોગ્ય થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? ભૂટાન મલેશિયા મોરેશિયસ મ્યાનમાર ભૂટાન મલેશિયા મોરેશિયસ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ? 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) રેતાળ (એરીડ) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP