GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
એક ચીજવસ્તુ માટેની માંગના વિધેયનું ગણિતીય સમીકરણ x = A p-k છે.
જયાં x = વસ્તુની માંગ અને p = વસ્તુનો બજાર ભાવ
આ ચીજવસ્તુ માટેની માંગની મૂલ્યસાપેક્ષતા (Elasticity of Demand) કેટલી થશે ?

A
1
k
Zero

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ?

અર્થવિષયક આંકડાશાસ્ત્ર
અર્થમિતિશાસ્ત્ર
ગાણિતિક આંકડાશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
છ બાજુઓ વાળા બે એકસરખા અનભિનત (unbiased) પાસાઓને એકી સાથે ઉછાળવામાં આવે છે. આ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 10 થાય તે માટેની સંભાવના કેટલી થશે ? ?

5/6
1/12
5/18
1/5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP