GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "This film has an all-star cast, but all that glisters is not ___. It fails because of its weak story." Complete the idiom. gold silver platinum diamond gold silver platinum diamond ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે ? ચૂંટણી પંચ કેન્દ્રીય સતર્કતા પંચ વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ચૂંટણી પંચ કેન્દ્રીય સતર્કતા પંચ વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) He said that it ___ rain. may be may might be might may be may might be might ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ? બૈજુ બાવરા શિવકુમાર શુક્લ ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર બૈજુ બાવરા શિવકુમાર શુક્લ ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક વિમાન 240 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અમુક ચોક્કસ અંતર કાપે છે, તો આ જ અંતર 1(2/3) કલાકમાં કાપવા તેણે કેટલી ઝડપે મુસાફરી કરવી જોઈએ ? 600 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક 300 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક 300 કિ.મી. પ્રતિ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "When does the lockdown end ?" This sentence is in Simple Present Tense and it expresses ___ event. Fast All of the listed here Present Future Fast All of the listed here Present Future ANSWER DOWNLOAD GUJARATI MCQ APP