GSSSB Bin Sachivalay Mock Test 1
હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ કોણ હતા ?

ઉપરોક્ત એક પણ નહીં
ઉમાકાન્ત કડિયા
વિનોદ કીનારીવલા
જયંતિભાઈ ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વડોદરાની ઓળખ સમા શિલ્પ "વડાલા" ના કલાકાર કોણ છે ?

ભૂપેન ખચ્ચર
ગુલામ મોહમ્મદ શેખ
નાગજીભાઇ પટેલ
કે.જી.સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"સર્વાધિકાર" શબ્દની સંધી છૂટ્ટી પાડો.

સર્વા + અધિકાર
સર્વા + ધિકાર
સર્વ + અધિકાર
સર્વ + ધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભાદર, દાંતીવાડા અને શેત્રુંજી યોજનાનો પાયો ગુજરાતના ક્યાં મુખ્ય મંત્રીનાં શાસનકાળ દરમ્યાન નંખાયો ?

ડૉ. બળવંતરાય મહેતા
જીવરાજ મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP