Talati Practice MCQ Part - 7
ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ જણાવો.

પાલની
માધવપુર
નવાદ્વીપ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કોના પ્રયાસોથી થઈ હતી ?

ડો. એમ‌.એસ.સ્વામીનાથન
વર્ગીસ કુરિયન
ત્રિભુવનદાસ પટેલ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ભાંગરો વાટવો.

બલિદાન આપવું
રહસ્ય પ્રગટ થવું
ગેરસમજ થવી
છૂપી વાત ખુલ્લી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP