સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી પેશી 'Tissue' શું છે ? લીવર ચામડી કિડની ફેફસા લીવર ચામડી કિડની ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી ઓછી ગતિ અવાજની ગતિથી વધારે ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી ઓછી ગતિ અવાજની ગતિથી વધારે ગતિ હવાની ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ ? 10 ppm 15 ppm 30 ppm 50 ppm 10 ppm 15 ppm 30 ppm 50 ppm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ? ત્રણ બે છ એક ત્રણ બે છ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઝીકા વાઈરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ? ક્યુલેક્સ એનોફિલીસ એડિસ ઈજિપ્તી સોરોફોરા ક્યુલેક્સ એનોફિલીસ એડિસ ઈજિપ્તી સોરોફોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરીયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે ? હ્રદય ફેફસાં બરોળ મૂત્રપિંડ હ્રદય ફેફસાં બરોળ મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP