ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ TRACESનું પૂરું નામ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં Tax rate computer axcess system TDS reconciliation analysis and correction enabling system TDS Record analysis and correction enabling system આપેલ પૈકી એક પણ નહીં Tax rate computer axcess system TDS reconciliation analysis and correction enabling system TDS Record analysis and correction enabling system ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 15% 12% 13.5% 14.5% 15% 12% 13.5% 14.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ? દેશમાંથી માત્ર નિકાસ થાય છે. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી માત્ર આયાત થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી માત્ર આયાત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીટકોઈનની હિમાયત કોણે કરી હતી ? મોહમ્મદ યુનુસ સાતોષી નાકામોટો બિલ ગેટ્સ ટી. વિલિયમ્સ મોહમ્મદ યુનુસ સાતોષી નાકામોટો બિલ ગેટ્સ ટી. વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવા દરમિયાન બેન્ક રેટ ___ જોઈએ. વધવો સ્થિર રહેવો એક પણ નહીં ઘટવો વધવો સ્થિર રહેવો એક પણ નહીં ઘટવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારી વિત્તને શું કહેવાય છે ? રાષ્ટ્રીય વિત્ત ખાનગી વિત્ત આપેલ પૈકી એક પણ નહીં જાહેર વિત્ત રાષ્ટ્રીય વિત્ત ખાનગી વિત્ત આપેલ પૈકી એક પણ નહીં જાહેર વિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP