GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તિજોરી બિલો (Treasury Bills)ના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું નથી ? આપેલ તમામ તે શૂન્ય કૂપન બોન્ડ છે. તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે. તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે. આપેલ તમામ તે શૂન્ય કૂપન બોન્ડ છે. તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે. તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઓડિટ કાર્યક્રમના ઘડતર અને તેની વ્યૂહરચનાના અમલ માટે નીચેનામાંથી કોણ જવાબદાર બને છે ? આપેલ પૈકી એક પણ નહીં ધંધાકીય એકમના અધિકારીઓ ઓડિટર સંચાલકો આપેલ પૈકી એક પણ નહીં ધંધાકીય એકમના અધિકારીઓ ઓડિટર સંચાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ? એજન્સીનો કરાર સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર આપેલ તમામ કુદરતી પ્રેમ અને લાગણી એજન્સીનો કરાર સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર આપેલ તમામ કુદરતી પ્રેમ અને લાગણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Window 98 માં કમાન્ડના આકૃતિમય નિરૂપણને ___ કહે છે. આઈકોન પિક્ચરકોન સીલીકોન પોપકોન આઈકોન પિક્ચરકોન સીલીકોન પોપકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઊંચા દેવાં - ઇક્વિટીનો ગુણોત્તર નીચે પૈકીના એક જોખમને સ્પષ્ટ કરે છે. નાણાકીય જોખમ બજાર જોખમ કિંમતનું જોખમ ધંધાકીય જોખમ નાણાકીય જોખમ બજાર જોખમ કિંમતનું જોખમ ધંધાકીય જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ? જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP