કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મુખ્ય ન્યાયમૂર્તિ U U લલિતે ક્યા શહેરમાં નેશનલ લીગલ સર્વિસીઝ ઑથોરિટી (NALSA)ના નાગરિક સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી ચેન્નઈ મુંબઈ ભોપાલ નવી દિલ્હી ચેન્નઈ મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) UNDPના માનવ વિકાસ સૂચકાંક, 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 112 132 181 140 112 132 181 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત નૌસેના અભ્યાસ JIMEX 2022નું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા જાપાન બાંગ્લાદેશ રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન બાંગ્લાદેશ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 10 જાન્યુઆરી 10 ઓક્ટોબર 15 ઓક્ટોબર 15 જાન્યુઆરી 10 જાન્યુઆરી 10 ઓક્ટોબર 15 ઓક્ટોબર 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? માયા સ્ટ્રેન્જ મીના મિરાકલ માયા સ્ટ્રેન્જ મીના મિરાકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ નેશનલ ઈલેક્ટ્રિક ફ્રેઈટ પ્લેટફોર્મ e-FAST લૉન્ચ કર્યું ? એક પણ નહીં નીતિ આયોગ આપેલ બંને WRI એક પણ નહીં નીતિ આયોગ આપેલ બંને WRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP