કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા વિભાગે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP) હેકાથોન ‘Logixtics’ લૉન્ચ કર્યું છે ? DPIIT ILO WASMO નીતિ આયોગ DPIIT ILO WASMO નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના RBI રિપોર્ટ અનુસાર, 15.9% ઉત્પાદન વૃદ્ધિ સાથે ક્યુ રાજ્ય ભારતનું સૌથી મોટું મેન્યુફેકચરિંગ હબ બન્યું છે ? મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ? વારાણસી અયોધ્યા મથુરા શ્રાવસ્તી વારાણસી અયોધ્યા મથુરા શ્રાવસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું ? દહેરાદૂન શિમલા પટણા વારાણસી દહેરાદૂન શિમલા પટણા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગ્લોબલ આર્મ્સ મેન્યુફેકચરર્સ ઈન 2020: સીપ્રી(SIPRI) રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં ટોપ 50માં કઈ ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે ? ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP