કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ(UNEP) ટુન્ઝા ઇકો જનરેશન (TEG)દ્વારા ભારત માટે ક્ષેત્રીય ગ્રીન એમ્બેસેડર તરીકે નિયુક્ત થનાર ખુશી ચિદલિયા કયા શહેરની છે ?

વડોદરા
સુરત
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ?

ધોરડો
વડોદરા
ધોલેરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી(MSF) કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?

વર્ષ 2012-13
વર્ષ 2011-12
વર્ષ 2014-15
વર્ષ 2013-14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ દેશો તરફથી મળેલા પુરસ્કાર અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન
લિજન ઓફ મેરીટ - અમેરિકા
ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા
ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP