કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં લિવરપુલને UNESCOની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તે ક્યા દેશમાં આવેલું છે ? સ્વીડન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ સ્વીડન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ આકાશ મિસાઈલના ઉત્પાદન માટે સંરક્ષણ મંત્રાલય સાથે 499 કરોડ રૂપિયાના કરાર કર્યા ? મિશ્ર ધાતુ નિગમ ભારત ડાયનામિક્સ ભારત ઈલેક્ટ્રોનિક્સ હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ. મિશ્ર ધાતુ નિગમ ભારત ડાયનામિક્સ ભારત ઈલેક્ટ્રોનિક્સ હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સાઈબર સુરક્ષા સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 18મું 11મું 12મું 10મું 18મું 11મું 12મું 10મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? બંડારૂ દત્તાત્રેય રાજેન્દ્ર અર્લેકર થાવરચંદ ગેહલોત મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય રાજેન્દ્ર અર્લેકર થાવરચંદ ગેહલોત મંગુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તત્કાળ લધુ ઋણ સેવા 'પોસ્ટપેઈડ મિનિ' શરૂ કરી ? પેટીએમ પે પલ ગૂગલ પે ફોન પે પેટીએમ પે પલ ગૂગલ પે ફોન પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP