કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) UNESCOની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ કરાયેલ શહેર ઓરછા ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે ? મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અટલ બિહારી વાજપેયીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં થયું છે ? ગ્વાલિયર કોલકાતા આમાંથી એક પણ નહિ સિમલા ગ્વાલિયર કોલકાતા આમાંથી એક પણ નહિ સિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એશિયા-પેસિફિક વેક્સિન એક્સેસ ફેસિલિટી (APVAX)શરૂ કરવામાં આવી ? એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ખગોળીય ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ સાધવા કયા દેશે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? રશિયા ઇઝરાયેલ બ્રાઝિલ સ્પેન રશિયા ઇઝરાયેલ બ્રાઝિલ સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ? 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP