સામાન્ય જ્ઞાન (GK)
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ?