કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર કાયમી મંચ (United Nations Permanent Forum on Indigenous Issues - UNPFII)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

વર્ષ 2010
વર્ષ 2000
વર્ષ 2005
વર્ષ 2008

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની
તાતા પ્રોજેક્ટ્સ
લાર્સન & ટુબ્રો
સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબૈલમાં આયોજિત ‘અલ-મોહદ અલ-હિન્દી 2023' અભ્યાસમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો ?

INS સુભદ્રા
INS તરકશ
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP