GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંઘ લોક સેવા આયોગ (UPSC) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. બંધારણ UPSCમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદરહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે. સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. આપેલ પૈકી કોઈ નહીં અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. બંધારણ UPSCમાં કેટલા સભ્યો હોઈ શકે તેનો ઉલ્લેખ કરતું નથી અને સદરહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે. સંયુક્ત લોક સેવા આયોગ તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરશે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 UNESCO ની વિશ્વ ધરોહરના સ્થળોની ભારતની કામચલાઉ યાદીમાં નીચેના પૈકી કયા સ્થળો ઉમેરવામાં આવ્યાં ?1. કાંચીપુરમનું મંદિર2. સાતપુડા ટાઈગર રીઝર્વ3. વારાણસીના ગંગા ઘાટ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 તાજેતરમાં સમાચારોમાં રહેલ INS સંધ્યાક ___ છે. તટરક્ષક પેટ્રોલીંગ જહાજ સૌથી જૂનું હાઈડ્રોગ્રાફીક સરવે જહાજ નૌકાદળનું અધતન ક્રૂડ ઓઈલ જહાજ ન્યુક્લિયર સબમરીન તટરક્ષક પેટ્રોલીંગ જહાજ સૌથી જૂનું હાઈડ્રોગ્રાફીક સરવે જહાજ નૌકાદળનું અધતન ક્રૂડ ઓઈલ જહાજ ન્યુક્લિયર સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ‘તેરા’ હેરીટેજ વીલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ કચ્છ સુરેન્દ્રનગર સાબરકાંઠા પાટણ કચ્છ સુરેન્દ્રનગર સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જોડકાં જોડો.દેવ-દેવી1. લક્ષ્મી માતા2. મેલડી માતા3. રાંગળી માતા4. વીહત માતાવાહનa. બકરોb. ઘુવડc. વરુંd. કાચબો 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4- d 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4- d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 GSTનો મહત્તમ દર ___ છે. 12 18 24 28 12 18 24 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP