Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મનોજ સોની
રાધા તિવારી
દેવ પાટીલ
અનુરાધાસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ડિયા હેન્ડમેડ પોર્ટલ લૉન્ચ કર્યું ?

સંસ્કૃતિ મંત્રાલય
એક પણ નહીં
ગૃહ મંત્રાલય
કાપડ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP