કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં UPSCની તૈયારી માટેના ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. તેનું નામ જણાવો.

જ્ઞાનકુંજ
નર્મદામ્
પ્રજ્ઞાપીઠમ્
જ્ઞાનપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

24 નવેમ્બર : લચિત દિવસ
એક પણ નહીં
GIDC નાં વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે.
સરૈઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP