કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના આગામી અધ્યક્ષ (ચેરમેન) તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

એલ. કે. અડવાણી
નીતિન પટેલ
અમિત શાહ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ?

ઓડિશા
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમિલ એકેડમીની સ્થાપના કરી છે ?

ઉત્તરાખંડ
દિલ્હી
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP