કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies-ULBs) સુધારા પૂર્ણ કરનારૂં 5મું રાજ્ય કયું બન્યું ? બિહાર રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિટનેસ હબ સ્થાપવામાં આવશે ? GIFT સિટી ધોલેરા સર સુરત રાજકોટ GIFT સિટી ધોલેરા સર સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચીન શ્રીલંકામાં હાઇબ્રિડ ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે જેના માટે ___ દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડવામાં આવશે. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? ઈ-સંપદા એપ CO-WIN પોર્ટલ મેરા કોવિડ કેન્દ્ર જીવનસેવા એપ ઈ-સંપદા એપ CO-WIN પોર્ટલ મેરા કોવિડ કેન્દ્ર જીવનસેવા એપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (2 ફેબ્રુઆરી) 2021ની થીમ શું હતી ? સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ વોટર વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ વોટર વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? દાંડીકૂચ અસહકાર આંદોલન ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ દાંડીકૂચ અસહકાર આંદોલન ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP