કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) US ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જારી 2021ના અંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સૂચકાંકમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો ? 40 13 19 24 40 13 19 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો પેન્ચ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પી.કે. સિંહાએ કયા પદેથી રાજીનામું આપ્યું ? નીતિ આયોગના CEO કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ નાણાં સચિવ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નીતિ આયોગના CEO કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ નાણાં સચિવ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? સુરત ગાંધીનગર પોરબંદર અમદાવાદ સુરત ગાંધીનગર પોરબંદર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. SBI પેમેન્ટ્સ પે યુ મની પેટીએમ રેઝરપે SBI પેમેન્ટ્સ પે યુ મની પેટીએમ રેઝરપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સુલતાનપુર સોનભદ્ર સંત કબીરનગર સિદ્ધાર્થનગર સુલતાનપુર સોનભદ્ર સંત કબીરનગર સિદ્ધાર્થનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP