કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા તબક્કા-Vનો શુભારંભ ક્યાથી કર્યો ? વિશાખાપટ્ટનમ કોચીન મુંબઈ કરંજા વિશાખાપટ્ટનમ કોચીન મુંબઈ કરંજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમમાં જોડાવા ક્યા દેશે રસ દર્શાવ્યો છે ? ઓસ્ટ્રેલિયા એક પણ નહીં ડેન્માર્ક જાપાન ઓસ્ટ્રેલિયા એક પણ નહીં ડેન્માર્ક જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? હાર્દિક પંડ્યા એમ.એસ.ધોની સૌરવ ગાંગુલી ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યા એમ.એસ.ધોની સૌરવ ગાંગુલી ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે ક્યા રાજ્યે ‘મિશન પરિવર્તન’ શરૂ કર્યું ? કેરળ બિહાર ઝારખંડ મિઝોરમ કેરળ બિહાર ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ એ. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને અટલ પેન્શન યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 9 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 12 વર્ષ 9 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP