GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ બાબત રઘુરામ રાજન સમિતિનો વિષય હતી ?

સરકારી ખર્ચમાં કરકસર
નિકાસ-આયાત સમતુલા
નાણાકીય ક્ષેત્ર સુધારણા
વધતા જતા ભાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતના નીચેના પૈકી કયા પ્રદેશો ખાડીરૂપ સમુદ્રભાગ જ હતાં કે જે પાછળથી ભૂ-સંચાલન ક્રિયાથી ઊંચકાયા અને કાળક્રમે નદીઓના પૂરાણના કારણે જમીન સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યાં છે ?

આપેલ બંને
ભાલ - નળ કાંઠાના પ્રદેશ
કચ્છના અખાત અને ખંભાતના અખાતથી જોડાયેલો પ્રદેશ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.

શામળ
દયારામ
સ્વામી રામાનંદ
મીરાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP