કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'VentuRISE' ગ્લોબલ સ્ટાર્ટઅપ ચેલેન્જ લૉન્ચ કરી ? તમિલનાડુ કર્ણાટક હરિયાણા કેરળ તમિલનાડુ કર્ણાટક હરિયાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ? અંકલેશ્વર માંડવી દહેજ હજિરા અંકલેશ્વર માંડવી દહેજ હજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? લેહ (લદાખ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) લેહ (લદાખ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ક્યું શહેર વિશ્વનું સૌથી વધુ પસંદગીનું નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ? બેંગલુરુ ટોક્યો ન્યૂયોર્ક શાંઘાઈ બેંગલુરુ ટોક્યો ન્યૂયોર્ક શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? ISRO IIT બોમ્બે DRDO HAL ISRO IIT બોમ્બે DRDO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે 350 મિલિયન ડોલરની મંજૂરી આપી? ADB વર્લ્ડ બેંક AIIB IMF ADB વર્લ્ડ બેંક AIIB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP