કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ વિષ્ણુગઢ પિપલકોટી હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (VPHEP) કયા રાજ્યની અલકનંદા નદી પર નિર્માણાધિન છે ? હિમાચલ પ્રદેશ સિક્કિમ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અખિલ ભારતમાં રાજભાષા સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ નાગપુર સુરત અમદાવાદ મુંબઈ નાગપુર સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? જયપુર નાગપુર ભોપાલ અમદાવાદ જયપુર નાગપુર ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે હાયપરટેન્શન કન્ટ્રોલ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? ચીન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા ચીન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં જારી ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? ચોથો પાંચમો સાતમો ત્રીજો ચોથો પાંચમો સાતમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ Inflatable Aerodynamic Deceleratorનું પરીક્ષણ કર્યું ? NASA DRDO ISRO ESA NASA DRDO ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP