ભારતની ભૂગોળ (Geography of India) જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ? આપેલ પૈકી એક પણ નહીં બેન્ચ ટેરેસિંગ ગ્રેડેડ બંડિગ કન્ટુર બંડિગ આપેલ પૈકી એક પણ નહીં બેન્ચ ટેરેસિંગ ગ્રેડેડ બંડિગ કન્ટુર બંડિગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributary) કઈ છે ? રાવી સતલજ જેલમ ચિનાબ રાવી સતલજ જેલમ ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રામપદ સાગર યોજના કઇ નદી પર આવેલી છે ? કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા ઘાટપ્રભા કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા ઘાટપ્રભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? ચિલ્લડ દમચોક મીરપુર મુઝફરાબાદ ચિલ્લડ દમચોક મીરપુર મુઝફરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ? મહારાજા પેલેસ - મૈસુર મિહરાનગઢ ફોર્ટ - જોધપુર સિટી પેલેસ - લખનઉ દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ મહારાજા પેલેસ - મૈસુર મિહરાનગઢ ફોર્ટ - જોધપુર સિટી પેલેસ - લખનઉ દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP