Talati Practice MCQ Part - 4
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ?

આપેલ તમામ
રેકોર્ડ
ફિલ્ડ
રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈત્રક વંશનો કયો રાજા ‘ધ્રુભટ’ તરીકે ઓળખાય છે ?

ગૃહસેન
ધ્રુવસેન ત્રીજો
શીલાદિત્ય સાતમા
ધ્રુવસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં બ્લેક બક પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ?

કચ્છ
ભાવનગર
સુરેન્દ્રનગર
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP