Talati Practice MCQ Part - 7
કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ?

મહર્ષિ અરવિંદ
રમેશચંદ્ર દત્ત
મલ્હારરાવ
સર ટી.માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એશિયન ગેમ્સની શરૂઆત કયારે થઈ હતી ?

8 એપ્રિલ, 1954
1 જાન્યુઆરી, 1945
4 માર્ચ, 1951
16 જુલાઈ, 1959

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___.

1% વધે
કોઈ ફેર ના પડે
1% ઓછો થાય
0.1% વધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા નૃત્યમાં પુરુષો દ્વારા સ્ત્રીના કપડા પહેરીને નૃત્ય કરવામાં આવે છે ?

માંડવા
જાગ
ઘેરિયા
ઘેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP