કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની આગામી બેઠક ‘વર્કિંગ ટુગેધર, રિસ્ટોરિંગ ટ્રસ્ટ' થીમ પર કયા આયોજિત થશે ?

લંડન
ટોક્યો
સીડની
દાવોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ?

જાપાન
બાંગ્લાદેશ
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ?

ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ
બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ
પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ
ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP