Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ?

સ્ટીવનસન
માર્કોની
જે. એલ. બેયર્ડ
સેમ્યુઅલ મોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ?

નંદિની પંડ્યા
મેરી કોમ
બચેન્દ્રીપાલ
સાયના નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP