Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District What is the opposite of ‘vast’ ? enormous gigantic small magnified enormous gigantic small magnified ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી રમેશ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? વાતાનૂકૂલન અસર ગ્રીન હાઉસ અસર એસિડ વર્ષા અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વાતાનૂકૂલન અસર ગ્રીન હાઉસ અસર એસિડ વર્ષા અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? ગરબા થાળ આરતી ચાબખા ગરબા થાળ આરતી ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિઝિટલ પેમેન્ટ માટેની '“ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 15 9 6 10 15 9 6 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP