Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘attain’ ? assist gain mingle improve assist gain mingle improve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટકાનું ત્રણ શેર એટલે... નકામું ત્રણ રૂ.ના ભાવનું તદ્દન સામાન્ય તદન સસ્તું નકામું ત્રણ રૂ.ના ભાવનું તદ્દન સામાન્ય તદન સસ્તું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા (General Assembly)ના પ્રથમ મહિલા પ્રમુખ નીચેનામાંથી કોણ ? વિજ્યાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ એની બેસન્ટ સુચેતા કૃપલાણી વિજ્યાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ એની બેસન્ટ સુચેતા કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 2જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઉંમરમાં નાની હોય તેવી વ્યક્તિને પત્ર લખતાં અભિવાદન શું થાય ? નમસ્કાર પરમ પ્રિય સ્નેહ શુભાશિષ નમસ્કાર પરમ પ્રિય સ્નેહ શુભાશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? નંદશંકર મહેતા દલપતરામ ક.મા. મુનશી વીર નર્મદ નંદશંકર મહેતા દલપતરામ ક.મા. મુનશી વીર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP