Talati Practice MCQ Part - 3 Where ___ my spectales ? is were are was is were are was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? શ્રીમંત લોભી ભિખારી કંજૂસ શ્રીમંત લોભી ભિખારી કંજૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ? આપેલ પૈકી એક પણ નહીં અલાહાબાદ કરાંચી હૈદરાબાદ આપેલ પૈકી એક પણ નહીં અલાહાબાદ કરાંચી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક કામ A અને B 12 દિવસમાં, B અને C 15 દિવસમાં, C અને A 20 દિવસમાં પૂરું કરે છે. જો A, B અને C એક સાથે મળીને કાર્ય કરે તો તે આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ? 7(5/6) દિવસ 15(2/3) દિવસ 5 દિવસ 10 દિવસ 7(5/6) દિવસ 15(2/3) દિવસ 5 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બેતવા નદી ___ ની સહાયક નદી છે. બ્રહ્મપુત્રા સોન યમુના ગંગા બ્રહ્મપુત્રા સોન યમુના ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP