GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Which of the following is synonym of "ascent"? Ride Knack Flair Rise Ride Knack Flair Rise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સ્પષ્ટ કરો : 'પણ તેથી કંઈ છોકરા ઘૂઘરે રમે ?' છોકરાં રમવા નહિ જાય. એ કારણે છોકરાં તોફાન કરે. છોકરાને ઘણાં રમકડાં જોઈએ. એટલાથી સ્થિતિ સારી ન થાય. છોકરાં રમવા નહિ જાય. એ કારણે છોકરાં તોફાન કરે. છોકરાને ઘણાં રમકડાં જોઈએ. એટલાથી સ્થિતિ સારી ન થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'હોડી જાણે આરબ ઘોડી' વ્યતિરેક દ્રષ્ટાંત ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક દ્રષ્ટાંત ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) દસમી પંચવર્ષીય યોજના (2002-2007)નો મુખ્ય ઉદેશ નીચેના પૈકી શું હતો ? તીવ્ર અને વધુ સમાવેશી વિકાસ તીવ્ર સમાવેશી અને સંપોષિ વિકાસ કૃષિ વિકાસ પ્રેરિત સમૃદ્ધિ સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વિકાસ તીવ્ર અને વધુ સમાવેશી વિકાસ તીવ્ર સમાવેશી અને સંપોષિ વિકાસ કૃષિ વિકાસ પ્રેરિત સમૃદ્ધિ સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે ? લામેટા સ્તરો દિલ્હી સ્તરો ડેક્કન ટ્રેપ ખડકો પ્લુટોનિક ખડકો લામેટા સ્તરો દિલ્હી સ્તરો ડેક્કન ટ્રેપ ખડકો પ્લુટોનિક ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP