કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સુમિત અરોરા
ડૉ.શિવરાજ જોષી
ડૉ.પૂજાસિંહ
જેરેમી ફરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ?

IIT કાનપુર
IIT ગુવાહાટી
IIT બોમ્બે
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાશે ?

ઓસ્ટ્રેલિયા
ફિઝી
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યું રાજ્ય 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે ?

રાજસ્થાન
પંજાબ
હરિયાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP