કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ? ભાવનગર અમદાવાદ જામનગર રાજકોટ ભાવનગર અમદાવાદ જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત મૌના લોવા જ્વાળામુખી ફાટી નીકળ્યો ? કેનેડા હોંગકોંગ અમેરિકા જર્મની કેનેડા હોંગકોંગ અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈ-સ્પોર્ટ્સ માટેની નોડલ એજન્સી તરીકે કયો વિભાગ કાર્ય કરશે ? NIC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય રમતગમત વિભાગ C-DAC NIC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય રમતગમત વિભાગ C-DAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભૂપેન્દ્ર પટેલ કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે ? ઘાટલોડિયા દહેગામ માણસા મજૂરા ઘાટલોડિયા દહેગામ માણસા મજૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) લોસાર મહોત્સવ ક્યા મનાવાય છે ? ગોવા મણિપુર મેઘાલય લદાખ ગોવા મણિપુર મેઘાલય લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (INC)ની સ્થાપના ક્યા થઈ હતી ? દિલ્હી કોલકાતા બોમ્બે મદ્રાસ દિલ્હી કોલકાતા બોમ્બે મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP