કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહિલા ઉઘમશીલતા દિવસ (women's enterpreneurship day) ક્યારે મનાવાય છે ? ૧૯ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૧ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૧ નવેમ્બર ૨૦ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જારી ગ્લોબલ કરપ્શન બેરોમીટર એશિયા અહેવાલ અનુસાર ભારતમાં ભ્રષ્ટાચારનો દર કેટલો છે ? 39% 17% 30% 59% 39% 17% 30% 59% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBI દ્વારા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF)ને કઇ બેંકોમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ? કોમર્શિયલ બેંકો રિજનલ રૂરલ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં ડિસ્ટ્રીકટ બેંકો કોમર્શિયલ બેંકો રિજનલ રૂરલ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં ડિસ્ટ્રીકટ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હરિયાણામાં આયોજિત થનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2021માં નીચેનામાંથી કઈ રમત/ રમતોનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ? 1. ગતકા 2. કલારિયપટ્ટુ 3. મલ્લખંભ 4. થાંગ-તા માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 2,3,4 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ? હોરાનાડુ ચેત્તાલી મત્તુર પટ્ટુદક્કલ હોરાનાડુ ચેત્તાલી મત્તુર પટ્ટુદક્કલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP