કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ વાંસ દિવસ (World Bamboo Day) ક્યારે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાંવ ડૉક્યાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ક્યા બનાવાશે ? લોથલ રંગપુર રાખીગઢી ધોળાવીરા લોથલ રંગપુર રાખીગઢી ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ (SSIFS) ક્યા આવેલી છે ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2035 2025 2030 2023 2035 2025 2030 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ (RINL)ને રાષ્ટ્રીય રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરાયો, તેનું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP