કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ બ્રેઈલ દિવસ (World braille Day) ક્યારે મનાવાય છે ? 4 જાન્યુઆરી 9 જાન્યુઆરી 5 જાન્યુઆરી 8 જાન્યુઆરી 4 જાન્યુઆરી 9 જાન્યુઆરી 5 જાન્યુઆરી 8 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા કેરળ કર્ણાટક તમિલનાડુ ઓડિશા કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? દેહરાદૂન ઉદયપુર જયપુર નવી દિલ્હી દેહરાદૂન ઉદયપુર જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ? હૈદરાબાદ વારાણસી નોઈડા બિકાનેર હૈદરાબાદ વારાણસી નોઈડા બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અને G20 સમિટ પહેલા 100 દિવસનું UP ગ્લોબલ સિટી અભિયાન શરૂ કર્યું ? હરિયાણા મધ્ય પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને યંગ પ્રોફેશનલ્સ સ્ટીમ લૉન્ચ કરી ? અમેરિકા જાપાન UK ફ્રાન્સ અમેરિકા જાપાન UK ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP