કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ (World Civil Defence Day) ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 2 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્કાયટ્રેસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2023માં ક્યા દેશના ચાંગી એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત કરાયું ? ચીન જાપાન કતાર સિંગાપુર ચીન જાપાન કતાર સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2024માં 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? ઉત્તરાખંડ નાગાલેન્ડ કેરળ સિક્કિમ ઉત્તરાખંડ નાગાલેન્ડ કેરળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ? સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) IQAirના 5મા વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ અનુસાર, ભારતનું સૌથી પ્રદૂષિત શહેર ક્યું છે ? ભિવાડી પટના લખનૌ મુંબઈ ભિવાડી પટના લખનૌ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા સ્થળને TIME મેગેઝિનના ટોપ 50 વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2023માં સૂચીબદ્ધ કરાયું ? લદાખ આપેલ બંને એક પણ નહીં મયૂરભંજ (ઓડિશા) લદાખ આપેલ બંને એક પણ નહીં મયૂરભંજ (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP