કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 18 જુલાઈ 17 જુલાઈ 16 જુલાઈ 19 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 16 જુલાઈ 19 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં PM મેગા ઈન્ટેગ્રેટેડ ટેક્સટાઈલ રીજન એન્ડ અપેરલ પાર્ક (PM MITRA પાર્ક)નું ઉદ્ઘાટન કરાયું ? પુણે નાગપુર અમરાવતી થાણે પુણે નાગપુર અમરાવતી થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુબનસિરી લોઅર હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં નિર્માણ પામ્યો છે ? અરુણાચલ પ્રદેશ એક પણ નહીં આસામ આપેલ બંને અરુણાચલ પ્રદેશ એક પણ નહીં આસામ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 5મી હેલિ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? કોણાર્ક ખજુરાહો તિરુપતિ વારાણસી કોણાર્ક ખજુરાહો તિરુપતિ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિમલિપાલ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? મેઘાલય ઉત્તર પ્રદેશ ઓડિશા કર્ણાટક મેઘાલય ઉત્તર પ્રદેશ ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP