Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કઈ વિશ્વ બેંક જૂથની સંસ્થા નથી ?

બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન
આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન
એશીયન ડેવલપમેન્ટ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

માનવ વિકાસ સૂચકાંક
બહુપરીમાણીય ગરીબી
સામાજિક ગરીબીનો સૂચકાંક
માનવ ગરીબી સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP