કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) G20 દેશોના ચીફ એગ્રિકલ્ચરલ સાયન્ટિસ્ટ્સની બેઠક ક્યા યોજાઈ ? મુંબઈ અમદાવાદ ભોપાલ વારાણસી મુંબઈ અમદાવાદ ભોપાલ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા માટે કઈ રાજ્ય સરકાર ‘તેજસ્વી પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે ? તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્યનો વૈશ્વિક દિવસ (World Day for Safety and Health at Week) ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 27 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ 30 એપ્રિલ 27 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) TBના રોગના કેસોની વ્યાપકતાને અંદાજ કાઢવા માટે રાષ્ટ્રીય સ્તરનું ગાણિતિક મોડલ વિકસાવનાર પ્રથમ દેશ ક્યો છે ? ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મું પોષણ પખવાડિયું ક્યારે મનાવાયું ? 25 માર્ચથી 9 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ 15 માર્ચથી 30 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ 25 માર્ચથી 9 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ 15 માર્ચથી 30 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP