ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ઢોલક કરતાલ ભૂંગળ એકતારો ઢોલક કરતાલ ભૂંગળ એકતારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? સોળંગા રાસ હમચી દાંડિયા રાસ હલ્લીસક રાસ સોળંગા રાસ હમચી દાંડિયા રાસ હલ્લીસક રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વિતનચિત્ર એટલે... વુડકટ કપડાં પરનું ચિત્ર સિલ્ક સ્ક્રીન છત પરનું ચિત્રકામ વુડકટ કપડાં પરનું ચિત્ર સિલ્ક સ્ક્રીન છત પરનું ચિત્રકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો. 105 થી 111 દિવસ 106 થી 112 દિવસ 109 થી 111 દિવસ 106 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 112 દિવસ 109 થી 111 દિવસ 106 થી 111 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શ્યામલાલ ભગત ચીનુભાઇ ભગત ચુનીલાલ ભગત શનાલાલ ભગત શ્યામલાલ ભગત ચીનુભાઇ ભગત ચુનીલાલ ભગત શનાલાલ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP