કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો મુખ્ય પ્રોજેક્ટ દન્તક (DANTAK) કયા દેશમાં અમલી છે ?

ભૂટાન
ભારત
નેપાળ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં જાહેર કરાયેલા 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ' વટહુકમ મુજબ અપીલ અધિકારીની સત્તા ___ ને આપવામાં આવી છે.

ગૃહ મંત્રાલય
સુપ્રીમ કોર્ટ
હાઈકોર્ટ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ___ ને ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે ?

સુનિલ અરોરા
સુશીલચંદ્ર
રાજીવકુમાર
અશોક લવાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP