કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ દરિયાઈ દિવસ’ અથવા તો 'World Maritime Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની કઈ મહાનગરપાલિકામાં મેયર તરીકે સેવા આપી હતી ? રાજકોટ જામનગર જુનાગઢ ગાંધીનગર રાજકોટ જામનગર જુનાગઢ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB સંદર્ભે નીચેના પૈકી કયા/કયુ વિધાન સાચા છે ? ADBમાં વર્તમાન 68 સભ્યો છે. ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે. આપેલ તમામ તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે. ADBમાં વર્તમાન 68 સભ્યો છે. ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે. આપેલ તમામ તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIM કોલકાતા IIM લખનૌ IIM અમદાવાદ IIM બેંગલુરુ IIM કોલકાતા IIM લખનૌ IIM અમદાવાદ IIM બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020–21’માં ભારતના નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ? સિક્કિમ મણિપુર ગોવા મેઘાલય સિક્કિમ મણિપુર ગોવા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘રાજીવગાંધી નેશનલ પાર્ક'નું નામ બદલીને ‘ઓરંગ નેશનલ પાર્ક’ કરવામાં આવ્યું છે. તે કયા રાજયમાં સ્થિત છે ? આસામ કર્ણાટક ગોવા તમિલનાડુ આસામ કર્ણાટક ગોવા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP