કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપેલ બંને એક પણ નહીં વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગોલ્ડમેન સેશ રિસર્ચના અહેવાલ મુજબ 2075માં ભારતની અર્થવ્યવસ્થા ચીન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપેલ બંને એક પણ નહીં વર્તમાનમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય AI ફોર ઈન્ડિયા 2.0 કાર્યક્રમ લૉન્ચ ક્યો ? એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા સંગઠને સાત વર્ષના અંતરાલ બાદ ‘ઓઝોન-UV બુલેટિન’ જારી કર્યું ? WMO IUCN WHO UNICEF WMO IUCN WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતના સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક આગામી કેટલા વર્ષ માટે કરવામાં આવી ? 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP