કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ર્દષ્ટિ દિવસ (World Sight Day) ક્યારે મનાવાય છે ? 14 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત મધ્ય પ્રદેશના 1,71,000થી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડ વિતરિત કર્યા છે. સ્વામિત્વ યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? પંચાયતી રાજ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ? હૈદરાબાદ વારાણસી વિશાખાપટ્ટનમ્ ભોપાલ હૈદરાબાદ વારાણસી વિશાખાપટ્ટનમ્ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાંથી PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન લોન્ચ કર્યું ? કાનપુર વારાણસી લેહ ભોપાલ કાનપુર વારાણસી લેહ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? OECD UNHRC SAARC BRICS OECD UNHRC SAARC BRICS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP